રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર જોડીને મળનારા લાભો:-
- બાળકો માટે ધોરણ 12 સુધી પાલક દીન તરીકે અભ્યાસ લગતી સામગ્રી 50% ના દરે મળશે.
- ગુજરાતમાં ગમે ત્યાં બસ-ટ્રેનમાં પ્રવાસ તથા તે દરમિયાન જોવાલાયક સ્થળની તમામ ટિકિટ 50%ના દરે મળશે. માતા-પિતાનાં પરિવાર સાથે ઘરમાં વપરાતા ગેસ માટે 50%ના દરે મળશે.
- માતા-પિતાના પરિવાર સાથે ઘરમાં વપરાતા ગેસ માટે 50% ના દરે આર્થિક રાહત મળશે.
- માતા-પિતાના પરિવાર સાથે ઘરમાં વપરાતા લાઈટ માટે 50% ના દરે આર્થિક રાહત મળશે.
- માતા-પિતાના પરિવાર સાથે ઘરમાં વપરાતા પાણી માટે 50% ના દરે આર્થિક રાહત મળશે.
નોંધ:- ઉપરોક્ત તમામ સહાય એક વર્ષ સુધી મળવાપાત્ર રહેશે. તથા ઉપરોક તમામબાબતોનો બિલ્લો ટિકિટો આપવાના રહેશે.
સાચા સબંધ રમતનાં નિયમો:-
- રમત માટે રજીસ્ટેશન પૂર્ણ થયા બાદ બે મીના તેની તાલીમ ઓનલાઇન અને ઓફલાઈન આપી તમામ ઉમેદવાર જોડીને યોગ્ય માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવશે ત્યાર બાદ આ જોડીઓની શરૂઆત મા પોતાના ગામની શાળામાં, જુયમાં, બિટમાં, નાલુકામાં તથા અંતમાં જિલ્લાકક્કાએ રમતો યોજવામાં આવશે.
- રમતમાં ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતા પોતાના જ ધોરણના છોકરાઓએ બીજા છોકરાને તથા છોકરીઓએ બીજી છોકરીને પીઠ પાછળ પકડી લઇ દોડવાનું રહેશે જ્યારે લગ્નની 5થી35 વર્ષની ઉમર વાળા પુરુષોએ પોતાની જ પત્નીને પીઠ પાછળ પકડી લઇ દોડવાનું રહેશે.
- રમનમાં ભાગ લેનાર તમામ જોડીએ પોતાનું રજીસ્ટેશન ફોર્મ શાળામાં ચાલુ અભ્યાસનો દાખલો અથવા લીવીંગ સર્ટી (L.C), બે નંગ ખભા ઉપર વાય મુકીને જોડીમાં પડાવેલ પાસપોર્ટ સાઇનો કોટા, આધારકાર્ડ અસલ અને જેરોમ લગ્ન નોંધણીનો દાખલો અસલ અને જેરામ લાવી રજીસ્ટેરાન કાર્યની પાછળના ભાગે રમત રમાડનાર શાળાના આચાર્ય,કાલમાં ચાલુ સરપંચ અથવા પંચાયનો સભ્ય અને ગામની પાંચ આગેવાનોની સહી સિક્કા કરાવવાના રહેશે.
- રમતમાં તાલુકા કક્ષા સુધી કોઇ પણ પ્રકારના ભાડા કે જમવાની વ્યવસ્થા કરવામાં આવરો નથી, તમામ જોડી પોતાના સ્વ ખર્ચે આવવા જવાનું રહેશે.
- રમતમાં કોઇ પણ ધર્મ સંપ્રદાય સસ્યા, સંગઠન કે રાજકિય પાર્ટીને લગતા ઉશ્કેરણી જનક ઉચ્ચારણો કરવા કે કરાવવા નહી. અન્યથા તે માટે જવાબદાર જોડી તથા તે ગામને આવનારા પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવી. આ રમનમાં રમવા દેવામાં આવશે નહી.
- રમતમાં સમય અને સાચા સબંધને સૌથી વધુ ધ્યાનમાં રાખી જે તે જોડીને વિજેતા જાર કરવામાં આવશે.
- રમત સાચા સબંધ અને લોકશાહીનો જ એક ભાગ બને તે માટે તમામ પ્રયાસ કરવા અને કરાવવામાં આવશે