સાચા સંબંધ રમતના ઉદ્દેશો
- તંદુરસ્ત માં બાપ થકી, તંદુરસ્ત બાળક્ને નિર્માણ કરી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું.
- સાચા સબંધની કઇક અંશે પરખ કરી કરાવી, કિંમત સબંધોની ઓળખ અને નુકશાનથી તમામને દુર રાખવા.
- સાચા સબંધ રમત વડે મિત્રતા જ દુનિયાના ઉત્તમ સબંધ અને ઔષધી છે. તેની સાબીતી કરવી.
- સાચા સબંધો વડે તમામ સમાજોની એક બિજા પ્રત્યેની ખરાબ રાજિનતી દૂર કરવી.
- શરીર સુખ એ દુનિયાન સૌથી મોટું સખનો મલાઇ ગયેલા સંદેશા, ફરીથી તમામ સમાજોને યાદ કરાવી. શરીરને તંદુરસ્ત બનાવવા પ્રેરણા અપાવવી.
- સમાજમાં રહેલી તમામ પ્રકારની વિતી દૂર કરી, ફરી સમાજને પ્રકૃતિ તરફ વાળવા માટે પ્રયાસ કરવા.
- તાવ શરદી માથ જેવી અનેક તથા કોરોના જેવી દનિયાની ભયંકર બિમારીની સામે લડવા માટે તદુરસ્ત શરીરની જરૂર પડેલી માટે જલસા,જમીન જાયદાત, જવેરાતને માટેનો સમય થોડો ઓછો કરી, પોતાના મજબૂત જિસ્મ માટે પણ યોડો સમય ફળવાળવો.
ઉપરોક્ત સુજી તમામે સ્વિકારી પોતાના કાર્યો કરવા.