skip to Main Content

જીવન એક રમત છે માટે હવે તમે નક્કી કરો કે તમારે રમતવીર બનવું છે કે રમકડું.

સાચા સબંધ સ્પર્ધા નો ઉદ્દેશ

azadi ke diwane ma aapnu swagat

આઝાદી કે દીવાને માં આપનું સ્વાગત છે

જે વ્યક્તિ સ્વસ્થ છે, તે જ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે અને જીવનને શ્રેષ્ઠ બનાવે છે

એક સ્વસ્થ અને નિરોગી વ્યક્તિ ખૂબ જ અમીર હોય છે, કેમ કે સારું સ્વાસ્થ્ય જ સૌથી મોટું ધન છે.

  • તંદુરસ્ત માં બાપ થકી, તંદુરસ્ત બાળકનું નિર્માણ કરી,તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું.
  • સાચા સબંધની કઇક અંશે પરખ કરી કરાવી, શ્રમિત સબંધોની ઓળખ અને નુકશાનથી તમામને દૂર રાખવા.
  • સાચા સબંધ રમત વડે મિત્રતા જ દુનિયાનો ઉત્તમ સબંધ અને ઔષધી છે તેની સાબીતી કરવી.
  • સાચા સબંધો વડે તમામ સમાજોની એક બિજા પ્રત્યની ખરાબ રાજનિતી દુર કરવી.
  • શરીર સુખ એ દુનિયાનું સૌથી મોટું સુખનો ભુલાઇ ગયેલો સંદેશો. ફરીથી તમામ સમાજોને યાદ કરાવી. શરીરને તંદુરસ્ત બનાવવા પ્રેરણા અપાવવી.
  • સમાજમાં રહેલી તમામ પ્રકારની વિકૃતિ દુર કરી. ફરી સમાજને પ્રકૃતિ તરફ વાળવા માટે પ્રયાસ કરવો.
  • તાવ, શરદી,માથું જેવો અનેક તથા કોરોના જેવી દુનિયાની ભયંકર બિમારીની સામે લડવા માટે તંદુરસ્ત શરીરની જરુર પડેલી, માટે જલસા, જમીન, જાયદાત. જવેરાતને માટેનો સમય થોડો ઓછો કરી, પોતાના મજબુત જિસ્મ માટે પણ થોડો સમય ફળવાડવો.

સાચા સબંધ (રાઈટ રિલેશન )

રમત ના તબક્કા

Std 5
Std 9
year 5
year 15
year 25

* નિયમો અને શરતો લાગુ .

રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર જોડીને મળનાર લાભો

રમતમાં જિલ્લા કક્ષાએ વિજેતા બનનાર જોડીને મળનાર લાભો

  • બાળકો માટે ધોરણ-૧૨ સુધી પાલક દોસ્ત તરીકે અભ્યાસ લગતી સામગ્રી ૫૦ ટકા ના દરે મળશે.
  • ગુજરાતમાં ગમે ત્યાં બસ-રેલવેમાં પ્રવાસ છતાં તે દરમિયાન જોવાલાયક સ્થળ ની તમામ ટિકિટ 50% ના દરે મળશે.
  • માતા-પિતાના પરિવાર સાથે ઘરમાં વપરાતા ગેસ માટે 50% ના દરે આર્થિક રાહત મળશે.
  • માતા-પિતાના પરિવાર સાથે ઘરમાં વપરાતા લાઈટ માટે 50% ના દરે આર્થિક રાહત મળશે.
  • માતા-પિતાના પરિવાર સાથે ઘરમાં વપરાતા પાણી માટે 50% ના દરે આર્થિક રાહત મળશે.

નોંધ :- ઉપરોક્ત તમામ સહાય એક વર્ષ સુધી મળવા પાત્ર રહેશે. તથા ઉપરોક્ત તમામ બાબતોના બીલો તથા ટિકિટો આપવાના રહેશે.

Back To Top